અમૃત પુષ્પ રાજકોટ વિતરણ કેન્દ્ર
અમૃત પુષ્પ દ્વારકા દિનૅશ આર વિઠલાણી શંસૉધક, ઍડવૉકૅટ ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ અને રાજકોટ ની જનતા માટે અમૃત પુષ્પ નું ફ્રિ માં વિતરણ ચાલુ છે..
સરનામું : ઓફીસ નં-૩, શ્રેયસ આનંદ કોમ્પલેક્ષ, રણછોડવાડી મેઈન રોડ (પેડક રોડ), સનરાઈઝ સ્કૂલ ની ઉપર, પારૃલ બગીચા ની સામે, કુવાડવા રોડ પાસે, રાજકોટ-૩૬૦૦૦૩.
સમય :- રાત્રે ૯:૩૦ થી ૧૧:૩૦સુધી. (સોમવાર અને ગુરુવાર) બે દિવસ જ મળશે.
અગાઉ થી અપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. ફોન નો ટાઇમ રાત્રે ૯:૦૦ થી ૧૦:૦૦ (શનિવારે અને બુધવારે). કમલેશભાઈ ચૌહાણ મો. ૯૪૨૭૭૯૪૫૩૫
જે દર્દીને અમૃત પુષ્પ થી સારું થવા માંડે છે અથવા તો સાવ સાજા થઇ જાય, તેમણે પાંચ (૫) વૃક્ષો વાવવા ફરજિયાત છે. નહિતર બીજી વખત અમૃત પુષ્પ આપવામાં આવશે નહીં. તેમજ બીજી વખતે આ વૃક્ષો ના ફોટા સાથે લેતા આવશો. તેની નોંધ કરવામાં આવે છે.
દિવસ દરમિયાન ફોન કરવો નહીં.
કમલેશભાઈ ચૌહાણ મો. ૯૪૨૭૭૯૪૫૩૫
અગત્યની નોંધ :-
૧. અગાઉ થી અપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. ફોન નો ટાઇમ રાત્રે ૯:૦૦ થી ૧૦:૦૦ (શનિવારે અને બુધવારે)
૨. ફાઈલ સાથે લાવવી ફરજિયાત છે
૩. બરફ અથવા આઈસ બોક્ષ સાથે લાવવું ફરજિયાત છે.
0 Comments