Video Details : આ વિડીઓ માં આપડે શીખવાનું છે અવયવ પાડતા. અવયવ એહ ધોરણ ૧૦ ના મોટાભાગના બધા ચેપ્ટર માં એની રીતો નો ઉપયોગ દાખલે દાખલે થાય છે. ગણિત ના બીજા વિડીઓ જોતા પેહલા અવયવ અને સાદુરૂપ આપતા શીખી લેજો. 1) તફાવત ની રીત 2) ઘન ની રીત 3) વિસ્તરણ ની રીત 4) મધ્યમ પદ જોઈએ એટલું ઉમેરો ને પાછળ બાદ કરો.
Vedeo Details : In this video we learn about the factors, which is most imotant of std 10 gseb gujarati medium students.
વિડિઓ-1 ગણિત શીખતાં પેહલા આટલું જરૂર શીખો :
____________________________________________
ફ્રી લર્નિંગ સ્કુલ KM_EDUCATION માં તમે ધોરણ 10 અને ધોરણ 12 SCIENCE ના મોસ્ટ I.M.P પ્રશ્નો માટે નાં વિડીઓ તમને મળતા રેહશે.
તો દોસ્તો એના માટે તમારે આ વિડીઓ ને તમારા મિત્રો સુધી SHARE કરવાના છે જેથી કરી ને દરેક વિદ્યાર્થી આનો લાભ લઇ શકે.
PLEASE FRIENDS LIKE, SHARE AND SUBSCRIBE..
____________________________________________
TELEGRAM:
____________________________________________
STD-10 || SCIENCE || CHAPTER 1|| રાસાયણિક પ્રકીયાઓ અને સમીકરણો:
0 Comments